દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો: ફટાકડા ફોડી, મોં મીઠાં કરાવ્યાં
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫ દિલ્હી વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચુંટણીમાં વર્ષોથી સત્તા પર રહેલી ” પાર્ટીને મ્હાત આપી, અને નોંધપાત્ર 48 સીટો મેળવીને ભાજપએ ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપના આ વિજયને ખંભાળિયા સહિત જિલ્લાના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો હતો. જેમાં ખંભાળિયાના જોધપુર ગેઈટ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો એકત્ર થયા…
