Headlines

ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૬       ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજરોજ બુધવારે શહીદ દિન નિમિતે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે સવારે બે મિનિટ મૌન પાળીને દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરવામાં આવ્યું હતું.  જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા: નકુમ

, જામ ખંભાળિયા: સ્વ. નાનુબેન ડાયાલાલ નકુમ (ઉ.વ. ૯૦) તે અશ્વિન ડાયાલાલ નકુમ, રામચંદ્ર ડાયાલાલ નકુમ તેમજ હસમુખ ડાયાલાલ નકુમ (ભગવતી હોલ વાળા) તથા હર્ષિદાબેન શૈલેષભાઈ કણજારીયા, સુશીલાબેન રામજી કણજારીયા, કલ્પનાબેન ગોપાલભાઈ કણજારીયા અને ઉષાબેન જગદીશભાઈ ચોપડાના માતુશ્રી તેમજ સાગર, રાહુલ તેમજ વૈભવના દાદીમાં તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાના…

Read More

ખંભાળિયાના યુવા ફોટોગ્રાફરના હોનહાર પુત્ર વિવેક કોટેચાનો જન્મદિવસ હોનહાર રીતે ઉજવાયો

જામ ખંભાળિયા          ખંભાળિયાના ફ્રી લાઇન્સ ફોટોગ્રાફર અને જાણીતા રઘુવંશી કાર્યકર મિલનભાઈ કોટેચાના સુપુત્ર વિવેક કોટેચાનો આજે જન્મદિવસ છે. તારીખ 28-01-2007 ના રોજ જન્મેલા વિવેક કોટેચા હાલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શિક્ષણ લઈ રહ્યા છે. ડાન્સિંગ, ગેમિંગ, સાયકલિંગ અને ક્રિકેટ જેવી ક્રિએટિવિટીમાં માસ્ટરી તેમજ હોબી ધરાવતા વિવેક કોટેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે…

Read More

ભાણવડના ધરતીપુત્ર સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

– પરપ્રાંતિય શખ્સ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવાયા… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર…

Read More

ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોની તબીબી ચકાસણી: અવેરનેસ સાથે વિના મૂલ્યે ચશ્મા વિતરણ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વાહન ચાલકોની આંખની તપાસણી તથા ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.           દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના…

Read More

ભાવનગરમાં હીટ એન્ડ રન: માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક મહિલાનું મોત

અજય શેઠ, ભાવનગર આજે સવારે 8:30 આસપાસ બેફામ ટ્રક ચાલકે ચિત્રા પાસેના માર્કેટિંગ યાર્ડ ની બરાબર સામે પોતાની સાઇડમાં જઈ રહેલ એકટીવા ચાલક ધર્મેન્દ્ર ભીમજીભાઇ મોજીદ્વા ને પાછળના ભાગેથી હડફેટે લેતા પાછળ બેઠેલા તેમના પત્ની પ્રફુલાબેન ધર્મેન્દ્રભાઈ મોજીદરા ઉંમર વર્ષ 54 નું પાછલા વિલમાં આવી જતા ઘટના સ્થળે અવસાન થયેલ છે તેમને અને તેમના પતિ…

Read More

રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં પ્રભાતફેરી નીકળી

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં 29.01.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેની સફળતામાં સહયોગ આપ્યો હતો. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંગમક્ષેત્ર…

Read More

પ્રયાગરાજમાં કરોડો યાત્રિકોની સલામતી માટે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા

ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવતાં ભાવિક શ્રદ્ધાળુઓની સલામતી એક રીતે સ્થાનિક તંત્ર માટે પડકાર રૂપ છે. સાધુ સંતો અને અખાડા સાથે કરોડો ભાવિક યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી…

Read More

તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે

વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય…

Read More