Order Order : ખંભાળિયાના સ્ત્રી અત્યાચારના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતી અને કાસમભાઈ કારાભાઈ મથુપૌત્રાની પરિણીત પુત્રી રોશનબેન સિદ્દીક અખાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સિદ્દીક અબ્બાસ અખાણી, સાસુ રોશનબેન તેમજ અબ્બાસ ઈસ્માઈલ અખાણી (રહે. મસીતીયા) દ્વારા અવારનવાર મેણા-ટોણા મારી, બીભત્સ ગાળો કાઢી અને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો….
