બેંકમાં બઘડાટી: કુતિયાણા એસબીઆઈ બેંક કારકુને લાઈનમાં આવવાનું કીધું તો બે જણે બોલાવી બેન્કમાં બઘડાટી
આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ…
