Headlines

ભાણવડના ધરતીપુત્ર સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

– પરપ્રાંતિય શખ્સ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવાયા… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર…

Read More

ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોની તબીબી ચકાસણી: અવેરનેસ સાથે વિના મૂલ્યે ચશ્મા વિતરણ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વાહન ચાલકોની આંખની તપાસણી તથા ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.           દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના…

Read More

ભાવનગરમાં હીટ એન્ડ રન: માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક મહિલાનું મોત

અજય શેઠ, ભાવનગર આજે સવારે 8:30 આસપાસ બેફામ ટ્રક ચાલકે ચિત્રા પાસેના માર્કેટિંગ યાર્ડ ની બરાબર સામે પોતાની સાઇડમાં જઈ રહેલ એકટીવા ચાલક ધર્મેન્દ્ર ભીમજીભાઇ મોજીદ્વા ને પાછળના ભાગેથી હડફેટે લેતા પાછળ બેઠેલા તેમના પત્ની પ્રફુલાબેન ધર્મેન્દ્રભાઈ મોજીદરા ઉંમર વર્ષ 54 નું પાછલા વિલમાં આવી જતા ઘટના સ્થળે અવસાન થયેલ છે તેમને અને તેમના પતિ…

Read More

ટીમાણામાં ત્રણ ભાઈઓ ઉપર કૌટુંબિક કાકા અને ભાણેજનો છરી વડે હુમલો

જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો તળાજા તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની દાજ રાખીને યુવાનના કૌટુંબિક કાકા અને તેના ભાણેજે છરી વડે હુમલો કરી જ્યાં પહોંચાડી હતી. આ બનાવ અંગે જાગ્રસ્ત યુવાને તળાજા પોલીસ…

Read More

દ્વારકા, ભાણવડ તાલુકામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 9 મહિલા સહિત 20 ઝડપાયા

        કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના મોજપ ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રવિવારે સાંજે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલા કુંવરબાઈ લખુભા જેસાભા ભગાડ, લક્ષ્મીબેન વિરમભા કેર, પરમાબેન પોપટભાઈ માણેક, રતનબેન કરમણભા ભાયા, કમાબાઈ નથુભા હાથલ, રૂપાબાઈ શુક્લભા વાઘેલા, રાજબાઈ જેતાભા માણેક, સુમરીબેન ઝાખરાભા વાઘેલા અને હીરાબેન ભાયાભા વાઘેલાને…

Read More

ઓખામાં ખેંચ આવી જતા દરિયામાં પડી ગયેલા માછીમાર પ્રૌઢનું અપમૃત્યુ

        જામ ખંભાળિયા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા ખાતે રહેતા જયંતીભાઈ ઠાકોરભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 22 મી જાન્યુઆરીના રોજ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલી જેટીમાં અલ અતિક નામની બોટમાં આગળના ભાગે બેઠા હતા. ત્યારે તેમને એકાએક ખેંચ આવી જતા તેઓ બોટ પરથી દરિયાના…

Read More

જલદ એસિડ ગટગટાવી જતા દ્વારકાની મહિલાનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા         ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં…

Read More

મીઠાપુર નજીક રીક્ષા અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું કરુણ મોત

અન્ય મુસાફરો પણ ઘવાયા: ચાલક સામે ગુનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા          મીઠાપુરથી આશરે 10 કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર શનિવારે મુસાફરોને લઈને જઈ રહેલી જી.જે. 18 એ.એક્સ. 6325 નંબરની એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ…

Read More

ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી માધવપુર પોલીસ

પોરબંદરપોરબંદર જીલ્લામાં ગુમ થયેલ બાળકો/ સ્ત્રી/પુરૂષોને શોધી કાઢવા માટે ખાસ સ્પેશ્યલ ડ્રાઇવ (ઝુંબેશ) રાખવામાં આવેલ હોય, અને માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા તથા એ.એ.ડોડીયાના માર્ગદશર્ન હેઠળ માધવપુર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગુરમીતકોર સોનસિંગ સુરતસિંગ સિકલીકર (ઉ.વ.૧૯ રહે.માધવપુર ગામ, સાગરશાળા પાસે, તા.જિ.પોરબંદર)ને શોધી કાઢી તેનુ તેના પરિવાર સાથે…

Read More

પોરબંદરના દારુના ગુન્હામાં છ માસથી ફરાર રાજુને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોડ

પોરબંદરપોરબંદર પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા, પિયુષ સીસોદીયા અને વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોલીસના દારુનાના ગુનાના કામે લાલ શાહીનો નાશતો ફરતો આરોપી રાજુ આલાભાઇ ચાવડા (ઉ.વ ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે કોલીખડા ગામ દાંણવાડાડા…

Read More