જામનગરના લોકપ્રિય બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને બાળવાર્તાનાં પુસ્તક માટે અસાઇત સાહિત્ય સભાનો પુરસ્કાર એનાયત
જામનગર કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે. બાળકો કિરીટ ગોસ્વામી નું સાહિત્ય વાંચવા માટે પડા પડી કરે છે. તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા…
