Headlines

મેરેજ એક નફાકારક બિઝનેસ: લગ્ન કરો / કરાવો અને દિવસોની ગણતરીમાં કરોડપતિ બનો : સૌ પ્રથમ જાણો લગ્ન કરવાની પ્રોફેશનલ રીત (((પહેલી ધારની વાત # નારન બારૈયા)))

પહેલી ધારની વાત : નારન બારૈયા  મેરેજ બિઝનેસ: લગ્ન કરો અને રૂપિયાવાળા બનો સંત બુબૂડાનાથના આશ્રમમાં રહીને અને તેમના ઉપદેશો સાંભળીને મને કેટલુંક નવા નવા પ્રકારનું જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. બુબૂડાનાથના ઉપદેશોમાંથી જ મને એ સમજાયું છે કે લગ્ન એ એક એવું ફંક્શન છે કે તેને એક બિઝનેસ તરીકે વિકસાવી શકાય છે અને…

Read More

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય ડાયરો યોજાયો: હિન્દી ગુજરાતી વર્ગો માટે 90 લાખ એકત્રિત: જગદીશ ત્રિવેદીને મળનારા 3.50 લાખ સીધા સમીની બાસ્પા શાળાને ટ્રાન્સફર

હરેશ જોષી, મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો.આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો…

Read More

ગુજરાતના દરિયામાં ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ સાથે ૪ વિદેશી નાગરિકો અને ૨૦૦ પેકેટ સિગારેટ ઝડપાયા: તપાસ માટે પોરબંદર લવાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતીય દરિયાઈ સીમામાં સતર્કતા વધારતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના શિપ દ્વારા એક શંકાસ્પદ ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ ને ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાંથી ૪ ઈરાની નાગરિકો અને આશરે ૨૦૦ પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ​કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં સવાર તમામ શખ્સોને વધુ તપાસ…

Read More

​ભાવનગરનું ઘરેણું ‘બાર્ટન લાઈબ્રેરી’ : ૧૪૪ વર્ષ જૂની આ વિરાસતના જીર્ણોદ્ધાર માટે  અપીલ

વિપુલ હિરાણી દ્વારા, ભાવનગર તા.૨૦ ​ગોહિલવાડની સંસ્કાર નગરી ભાવનગરની આન, બાણ અને શાન સમાન ૧૪૪ વર્ષ જૂની ઐતિહાસિક ‘બાર્ટન લાઈબ્રેરી’ હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે. મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ ૧૮૮૨માં સ્થાપિત આ લાઈબ્રેરીના નવિનીકરણ માટે ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ​ગોથિક શૈલી અને રાજુલાના…

Read More

“લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી : કાલ્પનિક દુનિયામાં પણ પડકારો હોય છે ( Filmorium – Naran Baraiya)

ફિલ્મોરિયમ – નારન બારૈયા “લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી ૧૯૯૩માં રિલીઝ થયેલી આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની ફિલ્મ “લાસ્ટ એક્શન હીરો” એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પણ એક્શન ફિલ્મોની મજાક ઉડાવતી એક શાનદાર પેરોડી છે. જ્હોન મેક્ટિઅરન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આજે પણ સિનેમાપ્રેમીઓમાં એટલી જ લોકપ્રિય છે.​ફિલ્મની વાર્તા ડેની મેડિગન નામના એક નાના છોકરાની આસપાસ ફરે છે, જે…

Read More

ભાવનગર ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ” વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ આ સેમિનારમાં  વરિષ્ઠ પત્રકાર  તારકભાઈ શાહે ડિજિટલ…

Read More

જાન લેવા રાજકારણ: પુતિન પર વિરોધીને ઝેર આપવાનો ગંભીર આરોપ: યુરોપના પાંચ દેશોએ તપાસની માંગ કરી

​નવી દિલ્હી: યુરોપના પાંચ દેશો (બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્વીડન અને નેધરલેન્ડ) એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર તેમના વિરોધી એલેક્સી નવલનીને ‘એપિબેટિડિન’ નામનું ખતરનાક ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે. ​નેશનલ જિયોગ્રાફિકના અહેવાલ મુજબ, આ ઝેર દક્ષિણ અમેરિકાના ઝેરી ડાર્ટ દેડકાની ચામડીમાંથી મળે છે. આ ઝેર એટલું ઘાતક છે કે માત્ર એક દેડકાનું ઝેર 10 પુખ્ત…

Read More

બાંગ્લાદેશ ચૂંટણી ૨૦૨૬: તારિક રહેમાનની BNPનો ભવ્ય વિજય

ઢાકા, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ બાંગ્લાદેશમાં ૨૦૨૪ના ઐતિહાસિક સત્તાપલટા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ બહુમતી મેળવી છે. ૧૭ વર્ષના દેશનિકાલ બાદ પરત ફરેલા તારિક રહેમાન હવે બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.ચૂંટણીના મુખ્ય અંશો:

Read More

બંગલો વેચાઉ છે- સરનામું: આશિક કોલોની, નીચે પાન કી દુકાન, ઉપર જુલી કા મકાન (Filmorium – Naran Baraiya)

 નારન બારૈયા  “ઓ રોમિયો”ના ગીતો: ખતરનાક લવ ડોઝ  નીચે પાનની દુકાન હોય અને એ દુકાનની ઉપર જુલીનું મકાન હોય. તો બચીને જ આવવું પડે ને! પણ બચીને આવો કે ના આવો, જુલી જ તમને એમ કહે કે તમારા માટે શરબત બનાવ્યું છે. ઉપર આવી જાઓ અને કાજલ લગાવી જાઓ, જેથી કરીને કોઈની નજર ના લગે……

Read More

કવિતા સર્જન અને આસ્વાદ ક્ષેત્રે ઝીંકમઝીંકશક્તિ : પહેલી ધારની વાત @ નારન બારૈયા

પહેલી ધારની વાત @ નારન બારૈયા ગુજરાતના કવિઓ જે પ્રકારની કવિતા ઝીંક્યે રાખે છે એવી રોજની ર૦૦થી ૩૦૦ ગ્રામ કવિતા હું એકલો ઘડી કાઢું એટલી ઝીંકમઝીંકશક્તિ મારામાં છે. પણ મારામાં માણસાઇ પણ છે….ભલે “અ-અમર” હાલતમાં મરી જવું પડે માણસાઇ નહીં છોડું. અહિંસા પરમો ધર્મ. હું ત્રાસવાદમાં નથી માનતો.આ વાત આસ્વાદકોના સંદર્ભે પણ ધ્યાને લેવી. એ…

Read More