Headlines

તળાજા તાલુકાના દાંત્રડ ગામે પ્રજાસત્તાકદિને દાનની સરવાણી વહી

હરેશ જોષી, દાંત્રડ દાંત્રડ ગામ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે શાળામાં ધ્વજવંદન ઉપસરપંચ વિપુલભાઈ ગઢાદરા દ્વારા કરવામાં આવ્યું હતું. SMC અધ્યક્ષ ભીમજીભાઇ પંડ્યા, સરપંચ દિલીપભાઈ પંડ્યા સહિત ગમજનોબહાજર રહ્યા હતા . સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમાં ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ પી જાની ( માખણીયાવાળા) તરફથી રુપિયા10000/- નુ દાન થકી મધ્યાહન ભોજનમાં 120 સ્ટીલ ની ડીશ તેમજ…

Read More

ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

ભાવનગર પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અપ્રિય ઘટનાઓ ટાળવા માટેની ફરજમાં કર્મચારીઓની સતર્કતા અને યોગદાનની પ્રશંસા કરતા, ભાવનગર ડીવીઝનના 12 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award)” થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ પુરસ્કાર પાત્ર…

Read More

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટ અને ફોરેસ્ટ ટ્રેકરની મદદથી બે બચ્ચા અને બે સિંહણને ટ્રેનની અડફેટે આવતાં બચાવી લેવાયાં

ભાવનગર ભાવનગર રેલવે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 135 સિંહોના જીવ…

Read More

ભાવનગર ડિવિઝનના કર્મચારીઓની મદદથી ટ્રેનમા છુટી ગયેલો આઈ-ફોન રેલ યાત્રીને પરત મળ્યો

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નં. 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસના H-1 કોચ (એર-કન્ડિશન્ડ ફર્સ્ટ ક્લાસ)માં અમદાવાદથી જૂનાગઢ સુધી યાત્રા કરી રહ્યા હતા, 25 જાન્યુઆરી, 2025 (શનિવાર) ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે ભુલથી તેનો મોબાઇલ (આઇ-ફોન) ટ્રેનમાં છુટી…

Read More

તત્ત્વભેદ : પ્રો.પ્રવીણ સલીયા : તમને તમને કક્કો આવડતો નથી! (ભાગ ૩)

આપણે ઉચ્ચાર સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ સંબંધે પણ કેટલુંક વિચારીએ. ઙ, ઞ, ણ, ન અને મ અનુનાસિક વ્યંજનો છે. પાણિનિએ ‘માહેશ્વર’સૂત્રમાં સાતમાં ક્રમમાં અનુનાસિકોનો સમાવેશ કર્યો છે. આ વ્યંજનો પ્રથમ મુખમાંથી (‘મ’ સિવાયના) અને પછી નાકમાંથી બોલાય છે, એટલે અનુનાસિક કહેવાય છે.અનુનાસિક સિવાયના ક થી મ સુધીના વ્યંજનો આપણે બોલીએ…

Read More

ખડસલિયામાં માધ્યમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલીયામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી દિકરી દિવ્યા જે સો ટકા દિવ્યાંગ છે ,આંખોથી સો ટકા જોઈ શકતી નથી ,સો ટકા સાંભળી શકતી નથી અને માત્ર 50% સ્પર્શને સમજે છે એવી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં…

Read More

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તારની વિચરતી વિમુક્ત જાતિની ગરીબ બહેનોને સુખડી વિતરણ

મૂકેશ પંડિત, બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર ના વિચરતી વિમુક્ત જાતિ ની ગરીબ સગર્ભા બહેનોને સુખડી વિતરણ પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવેલ. શશીકાંત ભાઈ દોશી મુંબઈ ની પ્રેરણાથી હંસાબેન જયંતિ ભાઈ મહેતા વાપી અને જમના બેન કાકુ ભાઈ રાયચુરા પરીવાર નવસારી ના સહયોગથી સંસ્થા દ્વારા ૩૦ બહેનો ને સુખડી વિતરણ…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શિક્ષણ મંત્રીના હસ્તે મણાર લોક શાળાના છાત્રો સન્માનિત

મૂકેશ પંડિત, ઇશ્વરીયા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારની ધોરણ 12ની ભાઈઓની એક ટીમ શિહોર મુકામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પિરામિડ રજૂ કરેલ જે બદલ આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે શાળાનાં કોચ વિપુલભાઈ સરવૈયાને હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માન કરેલ તેમજ બાકીના વિદ્યાર્થીઓએ વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ નારા બોલી રેલી સ્વરૂપે ભેગા થઈ સિનિયર…

Read More

ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું

– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે…

Read More