જગતગુરુ શંકરાચાર્યના દર્શન આશીર્વાદ સાથે દેવભૂમિ હોમગાર્ડ કમાન્ડન્ટનો કાર્યવર્ષારંભ
દ્વારકા યાત્રાધામ દ્વારકા ખાતે દેવભૂમિ જિલ્લા હોમ ગાર્ડઝના કમાન્ડન્ટ સંદિપ ખેતિયા પરિવારે તાજેતરમાં નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે શારદાપીઠના જગદ્ગુરૂ શંકરાચાર્ય પૂ. શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવીને ધન્યતા અનુભવી હતી.
