Headlines

ઉનાળાની રજાઓમાં IRCTCની ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ શરૂ થશે – આધ્યાત્મિકતા સાથે સુવિધાસભ ર પ્રવાસનો અનોખો અવસર –

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ભારતીય રેલ્વે તથા ભારતીય રેલ્વે કેટરીંગ તથા ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન અંતર્ગત ઉનાળાની રજાઓમાં યાત્રિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ મારફતે રજૂ થયેલી ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ આધ્યાત્મિકતા, સુવિધા અને આરામનો અનોખો સંયોગ સાબિત થશે. આ…

Read More

ભાવનગરમાં  સરકારી શાળાઓમાં ફાયર સેફટીના ક ામના બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડેપ્યુટી ફા યર ઓફિસર સહિત બે ઝડપાયા

વિપુલ હિરાણી ભાવનગર તા.૨૦ ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાના કામના બદલામાં લાંચ માંગનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર અમૃતભાઇ પટેલ અને તેમના સાગરિત પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી લીધા…

Read More

ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવન ી ભક્તિભાવ સાથે ઉજવણી

અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા ધ ગ્રેટ વર્લ્ડ, ઈશ્વરીયા ​ગોહિલવાડના ઈશ્વરિયા ગામમાં નિર્માણ પામેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં અખાત્રીજના પવિત્ર પ્રસંગે પ્રથમ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં નીલકંઠભાઈ દવેના આચાર્યપદે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને યજ્ઞનું સુંદર આયોજન થયું હતું. રવિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં કાળુભાઈ ભીકડિયા, મેરાભાઈ ગોહિલ,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ, શ્ર મિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન આગામી રવિવાર તા. 26 ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્ય ચુંટણી આયોગ અને સરકારની સુચનાઓને ધ્યાને લઈ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કેટલાંક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કચેરી…

Read More

ખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆત

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે. સાળંગપુર ખાતે જવા માટે હાલ યાત્રાળુઓને ડાયરેક્ટ બસ સેવા ન હોવાના કારણે જુદા જુદા સ્થળે બસ બદલવી પડે છે. જેથી તેઓનો સમય તેમજ ખર્ચ બંને વધે છે. આ અંગે સાહિલ…

Read More

બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી તસ્કરોની કરતૂત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલા આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ચોરીની આ ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર બેટ દ્વારકા યાત્રાધામમાં આવેલા આવળ માતાજીનું મંદિરે તસ્કરો દ્વારા ચોરીની ઘટના સામે આવી…

Read More

ભાણવડમાં વોશિંગ મશીનમાંથી નીકળ્યો કોબ્ર ા… દિલધડક રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનની અંદર ઝેરી કોબ્રા સાપ ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. મશીનના આંતરિક ભાગમાં સાપ છુપાયેલો હોવાથી, વોશિંગ મશીનના ટેકનિશિયનને બોલાવી મશીનના પાર્ટ્સ ખોલવાની ફરજ પડી હતી. આથી એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ટેકનિશિયન અજયભાઈ ખત્રીની મદદથી મશીન ખોલાવી, અત્યંત સાવધાનીપૂર્વક ફૂંફાડા મારતા…

Read More

બેટ દ્વારકામાં સ્થિત મંદિરમાં તસ્કરો ત્ર ાટક્યા, દાગીના – રોકડની ચોરી – બેટ દ્વારકાના રહ ેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ઓખામાં માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રહીશ બહાદુભાઈ ભાણાભાઈ હળપતિ નામના 42 વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે ઓખાથી આશરે 20 નોટિકલ દૂર દરિયામાં ભોલેનાથ નામની બોટમાં સુતા બાદ ઊંઘમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ દશરથભાઈ…

Read More

રાણાવાવમાં બોલેરો ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો: બાઈક સવારને ઇજા પહોંચાડી ચાલક ફરાર

ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પૂરઝડપે આવતા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની ​રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં એક અજાણ્યા બોલેરો પીકઅપ વાહનના ચાલકે પોતાની બેદરકારી અને પૂરઝડપે વાહન ચલાવીને એક નિર્દોષ વ્યક્તિને ઇજા પહોંચાડી છે. આ ઘટનાની…

Read More

નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી

નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી ​ભાવનગર: નવા રતનપર સીટ પર ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે પત્રિકા યુદ્ધને લઈને જગદીશ બારૈયાના ખુલાસા બાદ હવે સરપંચ ગૌતમ બારૈયાએ પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે. ગૌતમ બારૈયાએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાથી…

Read More