કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્ રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા ગ્રામજનોએ આજરોજ તેમના વિવિધ પ્રશ્ને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ ચૂંટણી પૂર્વે સંબંધિત તંત્રને આ મુદ્દે લેખિત પત્ર પણ પાઠવ્યો હતો. કલ્યાણપુર નજીક આવેલા અને આશરે 1650 જેટલા મતદારો ધરાવતા મેઘપર ટીટોડી ગામના લોકો…
