Headlines

ચોગઠ સીટના ભાજપના ઉમેદવાર મુકેશ રાઠોડે ભવ્ય વિજય બાદ ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયાના આશીર્વાદ લીધા

​લક્ષ્મણ બારૈયાની રણનીતિ અને કોળી સમાજના સમર્થન સાથે વિજયનો ઉત્સવ ​ભાવનગર જિલ્લા પંચાયતની ચોગઠ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવનાર ઉમેદવાર મુકેશભાઈ રાઠોડે જીત બાદ સૌ પ્રથમ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી એન્જી. લક્ષ્મણભાઈ બારૈયા, નાગજીભાઈ શેઠ…

Read More

ચોગઠ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: મુકેશ રાઠોડનો ભવ્ય વિજય

​લક્ષ્મણભાઈ બારૈયાની રણનીતિ અને મહેનત રંગ લાવી; વિજય ઉત્સવ સાથે વિજેતા ઉમેદવારને વધાવ્યા ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી ચોગઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ રાઠોડનો ભવ્ય વિજય થયો છે. આ વિજય પાછળ અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી અને ભાવનગર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ બારૈયાની અથાગ મહેનત અને…

Read More