Headlines

દ્વારકા વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ વિભાગનું ઓપરેશન દ્વારકા પંથકમાં સંરક્ષિત કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે એક શખ્સ ઝડપાયો

પક્ષીના સાત મૃતદેહ સાથે ઝડપાયેલો આરોપી જેલ હવાલે કરાયો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પાદરડીમાં રૂ 26,000 સાથે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લેતી પોરબંદર પોલીસ

રાણાવાવના પાદરડી ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવના પાદરડી ગામે કરેલી એક રેડ દરમિયાન છ શખ્સો રૂપિયા 26,000 સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર એસપી ભગીરથસિંહ જાડેજાના સૂચન મુજબ એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ…

Read More

જામનગરમાં દીકરીના ઘર પાસે તોફાન કરી રહેલા અનોપસિંહ જાડેજાની ધરપકડ

દીકરી એ જ પોલીસને ફોન કરવો પડ્યો કે તેના પિતા તોફાન મચાવી રહ્યા છે: પોલીસ અડધી રાતે આવીને પકડી ગઈ જામનગરજામનગરમાં અનોપસિંહ અમરસિંહ જાડેજા નામનો એક શખ્સ પોતાની દીકરીના ઘર પાસે પીધેલી હાલતમાં જાહેરમાં તોફાન મચાવી રહ્યો હોય તેની દીકરીએ જ પોલીસને ફોન કરવો પડ્યો હતો અને તરત જ આવી ગયેલી પોલીસે મધરાતે અનોપસિંહની ધરપકડ…

Read More

મુંગણીનો યુવરાજ સિક્કા પોલીસને જોઈને 36 બોટલ મૂકી ફરાર

જામનગરસિક્કા પોલીસ પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રીના ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા સિક્કા મુંગણી ગામમાં આવતા ખાનગી રાહે હકિકત મળેલ કે ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે રહેતા યુવરાજસિંહ કીરીટીંહ દેદા (રહે-મુંગણી ગામ ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે તા.જી. જામનગર) તેમના ઘરની બહાર બાવળની ઝાડીમાં ઇંગ્લીશ દારૂ…

Read More

લાખણકા ગામે 21 વર્ષનો યુવાન એક બોટલમાં આવી ગયો

ભાવનગરઘોઘા પોલીસના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગત રાત્રિના 21/15 વાગ્યે લાખણકા ગામની નહેર પાસે પોલીસ ટીમે ભાવેશ ભોપાલ ચૌહાણ (ઉવ.૨૧ ધધો.ખેતી રહે. લાખણકા, નિશાળની પાછળ તા.જી.ભાવનગર) નામના એક 21 વર્ષના યુવાનને રૂ 987ની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ (રોકફોર્ડ ક્લાસીક ફાઇનેસ્ટ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.) સાથે ઝડપી લીધો હતો. તેની…

Read More

પોરબંદરના વાંદરી ચોકમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદરપોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી થઈ છે. શહેરના વાંદરી ચોકમાં કોઈ વાંદરાએ હાથ અજમાવ્યો છે. પોલીસ સુત્રો અનુસાર આ મામલે વિમલભાઈ રતીલાલ લાખાણી (ઉ.વ.૪૯, જાતે- લોહાણા, ધંધો-વેપાર રહે. ૪/ભોજેશ્વર પ્લોટ, મામાદેવના મંદિરની સામે, પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમનું બજાજ કંપનીનુ કાળા કલરનું બોક્ષર મોટર સાયકલ નં. જીજે ૧૧ એન ૫૧૦૧ જેની કિ.રૂા.૨૦,૦૦૦/-ની…

Read More

ઘોઘાના કરેડા ગામે રૂ. 5050 સાથે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ઘોઘા ઘોઘા પોલીસે તાલુકાના કરેડા ગામના પાટીયા પાસે ખાનગી બાતમી રાહે કરેડા ગામ વાંધા વાવ પાસે બાવળની કાંટમાં રૂ 5050 સાથે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા પકડાયેલ શખ્સોમાં (1) ભલાભાઇ ખોડાભાઇ લાઠીયા (2) નીતેષ ઉર્ફે પ્રેમજી ભુપતભાઇ જાદવ (3) રામજી ઉર્ફે રામો જીવણભાઇ બારૈયા (4) રાજુભાઇ પરશોત્તમભાઇ જાદવ 44 (5) કાનજીભાઇ ભુરાભાઇ દિહોરા…

Read More

પોરબંદર છાયામાં યુવક અને તેના મામા ઉપર બે શખ્સોનો પ્લાસ્ટિકના પાઇપથી હુમલો

પ્લાસ્ટિકના પાઇપ અને છુટ્ટા પથ્થરના ઘા કરી બાઈક ને રૂ 50,000 નું નુકસાન કરવા સહિતના મામલે એફ.આઇ.આર પોરબંદરપોરબંદરમાં છાયા ભીમરાવચોક પાસે રહેતા એક યુવક અને તેના મામાને બે શખ્સોએ માર મારી બાઇકને રૂપિયા 50,000 નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ગોપાલભાઇ કરશનભાઇ શીંગરખીયા (ઉ.વ.૨૮, ધંધો-મજુરીકામ રહે. છાયા…

Read More