Headlines

ઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના 8 માછીમારો જેલ હવાલે

તવશીન જુનસ સંઘાર, અશગર જુનસ સંઘાર, હારુન કાસમ સુંભણીયા, ફયાઝ દાઉદ ચબા ગની રજાક ગંઢાર, ઇમરાન દાઉદ ગાઝીયા, સાબીદ સલેમાન ઓસમાણ સુંભણીયા અને હસન મામદ સંઘાર ટાપુ વિસ્તારમાં મંજૂરી વગર જતાં ઝડપાયા હતા જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

રાણાવાવના મોકર ગામે 14 વર્ષની બાલિકાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ

કોઈ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ થતાં રાણાવાવ પીઆઇ એન. એન. તળાવિયાના તપાસ ચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના મોકર ગામના નવાપરા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સે એક 14 વર્ષની બાળાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ બાલિકાની માતાએ રાણાવાવ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

ઓખાના પ્રતિબંધિત ટાપુ પર મંજૂરી વગર બોટ મારફતે ગયેલા માછીમારો સહિત આઠ શખ્સો સામે ગુનો

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અન્યત્ર મંજૂરી મેળવીને ટાપુ પર રોકાયેલા શખ્સો ઝબ્બે કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતિય મજૂરોને રાખવા બદલ કાટેલાના ખેડૂતની ધરપકડ

પોરબંદરકાયદા અનુસાર પોલીસને ખબર વગર કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પર પ્રાંતિય મજૂરોને મજૂરી માટે રાખી શકે નહીં. આ કાયદા અનુસાર પોરબંદર જિલ્લામાં એક ખેડૂતની ધરપકડ થઈ છે.પોલીસને જાણ કર્યા વગર અશોક નભૅશંકર થાનકી (ઉ.વ.૪૫ ધંધો,ખેતી રહે.કાંટેલાગામ ચાર રસ્તા વાડીવિસ્તાર તા.જી.પોરબંદર)એ પોતાના ખેતરમાં ખેતી કામ માટે પરપ્રાંતીય મજૂરોને બહારથી બોલાવી મજૂરી કામ માટે રાખી ગુનો કરવા…

Read More

પોરબંદરમાં માછલીઓના પૈસાની ઉઘરાણી કરનાર મહિલાને થપ્પડ અને ગાળો: બે સામે ફરિયાદ

પોરબંદરપોરબંદરના મધુબેન પ્રકાશભાઇ ગોસીયા (ઉ.વ.૪૮ ધંધો.મચ્છી વેપાર રહે.ગોપાલજી હવેલીની બાજુમાં, કસ્તુરબા રોડ, પોરબંદર)એ (૧) આબીદ હુસેન અનવર સૈયદ રહે.વિરડીપ્લોટ, પોરબંદર (૨) અરૂણ આણંદજી રાઠોડ રહે.કડીયા પ્લોટ શેરી નં.૯, મેઇન રોડ, પોરબંદર સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મચ્છીના પૈસાની ઉઘરાણી આરોપી આબિદ પાસે કરતા તે ઉશ્કેરાઈ જાય ફરિયાદીને ડાબા ગાલ ઉપર બે ઝાપટ…

Read More

હાથબમાં થળસરનો પૃથ્વીરાજ અને દીવ્યરાજ બિયરની પેટી સાથે ઝડપાયા

પકડાયેલ બંને શખ્સોમાં એક 28 વર્ષનો મજુર અને બીજો 23 વર્ષનો વિદ્યાર્થી છોકરો બાઈક સહિત રુ. 27000નો મુદ્દામાલ કબ્જે લેતી ઘોઘા પોલીસ: માલ કોની પાસેથી લાવ્યા હતા તેની થશે તપાસ ભાવનગર ઘોઘા પોલીસના માણસો ગઈકાલે અલગ-અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કલાક ૧૯/૦૦ વાગ્યે હાથબ ગામ, તલાવડી પાસે રોડ ઉપર આવતા એક ઇસમ ડબલ…

Read More

બેંકમાં બઘડાટી: કુતિયાણા એસબીઆઈ બેંક કારકુને લાઈનમાં આવવાનું કીધું તો બે જણે બોલાવી બેન્કમાં બઘડાટી

આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ…

Read More

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરી એકવાર હંગામો: દર્દીના પુત્રએ ડોક્ટરોને માર મારી તોડફોડ કરી

તોફાન મચાવી રહેલા હિરેન લાડવા એ ડોક્ટરો અને સ્ટાફને ગાળાગાળી તથા ખુનની ધમકીથી પણ રગદોળી નાખ્યા સ્ટાફના માણસોને ઘુસ્તા માર્યા અને ઓક્સિજનના બાટલાના પાઇપ ખેંચી નાખ્યા એણે ડોક્ટરોની ફરજમાં તો માથું માર્યું પરંતુ પોતાનું માથું હોસ્પિટલના પાર્ટીશનને પણ માર્યુ, પાર્ટીશન તૂટી ગયું પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં પોતાના પિતાને ઝેરી દવા પી જવાને કારણે દવાખાને લાવેલા…

Read More