Headlines

પોરબંદરમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાની ફરીયાદમાં આરોપીને નિદોર્ષ છોડતી કોર્ટ

ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ છેલાણા સામે ૨૦૧૦ની સાલમાં તે વખતના નાયબ મામલતદાર આંબલીયાએ ફરિયાદ કરી હતી પોરબંદરપોરબંદર તાલુકાના ઓડદર ગામના રહેવાસી અને પોરબંદર પંથકમાં ખૂબ મોટુ નામ ધરાવતા અને હાલ ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ ભીખાભાઈ છેલાણા સામે ૨૦૧૦ ની સાલમાં જે તે વખતના નાયબ મામલતદાર આંબલીયા દ્વારા…

Read More

પોરબંદરમાં બ્રાન્ડેન્ડ કંપનિના ઠંડા પીણાની ફ્રેન્ચાઇઝી / ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા છેતરપીડી થવાથી પોલીસ ફરીયાદ દાખલ

પોરબંદરહાલના સમયમાં ભાતભાતના છેતરપીડી અને વિ શ્વાસધાતના કિસ્સાઓ બનવાનો સીલસીલો ચાલુ છે ત્યારે વધુ આવો જ એક કિસ્સો પોરબંદર ખાતે બનતા, લોકો બહારની કંપનિઓની ફેન્ચાઇઝી કે ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા હવે સાવધાન બનબની જરૂરીયાત છે. અને નાના મોટા વેપારી જગતમાં પણ ચોંકાવનારો આ કિસ્સો સૌ કોઇનુ ધ્યાન દોરી જાય તેવો છે. જેની વધુ વિગતો મુજબ પોરબંદર ખાતે…

Read More

ખાગેશ્રી ગામની ખારા સીમમાં રૂ 25000 સાથે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લેતી કુતિયાણા પોલીસ

પોરબંદરકુતિયાણા પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઇ તથા અલ્હાબ હુસેનભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે ખાગેશ્રી ગામની ખારા સીમ વિસ્તારમાં બાવળોની કાંટમા જાહેરમાં અમુક ઇસમો તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા તે જગ્યાએ તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર…

Read More

રહસ્ય વલય: ભાવનગરમાં પથિક આશ્રમ પાસે થયેલી યુવકની હત્યામાં ચોથી વ્યક્તિની પણ સંડોગણી

હત્યા મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન જ હત્યા કેસમાં એક સગીર વયની વ્યક્તિની સંડોવણી સામે આવી : પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરી પૂછપરછ ના અંતે રિમાન્ડ હોમ હવાલે કર્યો બનાવવાનું કારણ ઉપલી સપાટી પર જે કંઈ કહેવાય છે તેના કરતાં જુદું જ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ રિમાન્ડ દરમિયાન કરી રહી…

Read More

રસ્તા બાબતના મનદુઃખનો ખાર રાખીને વાનાવડના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયાભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ પોલાભાઈ મકવાણા નામના 34 વર્ષના માલધારી યુવાન શનિવારે તેમના મોટરસાયકલ પર બાળકોને શાળાએ મૂકી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે જમીનમાં રસ્તો કાઢવા બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આ જ ગામના ભીખા નાથા મકવાણા, ભારા ભીખા, કરમણ ભીખા અને ભૂરા ભીખા મકવાણા નામના ચાર શખ્સોએ તેમને…

Read More

દ્વારકા વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ વિભાગનું ઓપરેશન દ્વારકા પંથકમાં સંરક્ષિત કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે એક શખ્સ ઝડપાયો

પક્ષીના સાત મૃતદેહ સાથે ઝડપાયેલો આરોપી જેલ હવાલે કરાયો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પાદરડીમાં રૂ 26,000 સાથે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લેતી પોરબંદર પોલીસ

રાણાવાવના પાદરડી ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવના પાદરડી ગામે કરેલી એક રેડ દરમિયાન છ શખ્સો રૂપિયા 26,000 સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર એસપી ભગીરથસિંહ જાડેજાના સૂચન મુજબ એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ…

Read More

જામનગરમાં દીકરીના ઘર પાસે તોફાન કરી રહેલા અનોપસિંહ જાડેજાની ધરપકડ

દીકરી એ જ પોલીસને ફોન કરવો પડ્યો કે તેના પિતા તોફાન મચાવી રહ્યા છે: પોલીસ અડધી રાતે આવીને પકડી ગઈ જામનગરજામનગરમાં અનોપસિંહ અમરસિંહ જાડેજા નામનો એક શખ્સ પોતાની દીકરીના ઘર પાસે પીધેલી હાલતમાં જાહેરમાં તોફાન મચાવી રહ્યો હોય તેની દીકરીએ જ પોલીસને ફોન કરવો પડ્યો હતો અને તરત જ આવી ગયેલી પોલીસે મધરાતે અનોપસિંહની ધરપકડ…

Read More

મુંગણીનો યુવરાજ સિક્કા પોલીસને જોઈને 36 બોટલ મૂકી ફરાર

જામનગરસિક્કા પોલીસ પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રીના ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા સિક્કા મુંગણી ગામમાં આવતા ખાનગી રાહે હકિકત મળેલ કે ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે રહેતા યુવરાજસિંહ કીરીટીંહ દેદા (રહે-મુંગણી ગામ ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે તા.જી. જામનગર) તેમના ઘરની બહાર બાવળની ઝાડીમાં ઇંગ્લીશ દારૂ…

Read More