Headlines

પોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર: રામા સુધા સામે એફઆઇઆર

રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી પોરબંદરપોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર કરવા મામલે ભાવપરા ગામના રામા સુધા સામે એફઆઇઆર થઈ છે. રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી છે.પોલીસ સુત્રોએ કહ્યું કે આ મામલે એક…

Read More

પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી

કારબૂચ કાર રોમિયો રોમી બન ગયા કાર રોમિયો હું અમદાવાદનો કારવાળો, અમદાવાદ બતાઉં… ચાલો, ચાલો… પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી મિહિરની 17 લાખની સ્કોડા કાર અને તેના કાકાની 8 લાખની સુઝુકી કાર રોમી વેચાવી દેવા અને વાપરવાના બહાને લઈ ગયો હતો મૂળ પોરબંદરના પરંતુ હાલમાં અમદાવાદ…

Read More

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે ગાંધીનગરરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં…

Read More

સલાયાના વયોવૃદ્ધ મહિલાના બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે વારસાઈ એન્ટ્રી કરાવી લેવાતાં ફરિયાદ

ભાઈઓ, ભત્રીજાઓ દ્વારા હક્ક ઉઠાવતી અરજી અને કબુલાતનામામાં સહીઓ કરાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 85 વર્ષના એક બ્રાહ્મણ વૃદ્ધાના સદગત પિતાની મિલકત સંદર્ભે વારસાઈ એન્ટ્રી માટે બોગસ બર્થ સર્ટિફિકેટ કઢાવી, જમીન પરનો હક્ક પચાવી પાડવાના કથિત પ્રયાસ અંગે સુનિયોજિત કાવતરું રચવા સબબ…

Read More

દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

કુંજન રાડીયા, જામખંભાળિયા       દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રાણીબેન બાબુભા નાયાણી નામના 80 વર્ષના વૃદ્ધા રવિવારે તેમના ઘરે હતા. ત્યારે મેવાસા ગામનો રૂપસંગભા માણેક અને દેવપરા ગામનો દેવાભા સુમણીયા નામના બે શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ થયેલી એક માથાકૂટમાં તેણીના પુત્ર ભરતભાએ પંચમાં સહી કરી હોવાથી આરોપીના ભાઈ તથા મિત્રો ગુજસીટોકના…

Read More

કલ્યાણપુરમાં સાસુ-સસરાને માર મારતા જમાઈ સહિત ચાર સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા      કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સાજણભાઈ મણીલાલ રાઠોડ નામના 45 વર્ષના દેવીપુજક યુવાને કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા ભાવેશ નાથાભાઈ પરમાર, ભીખુભાઈ નાથાભાઈ, દુદાભાઈ પરસોતમભાઈ અને પરસોતમભાઈ સાજણભાઈ પરમાર સામે પાઈપ અને લાકડી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તેમજ ફરિયાદી સાજણભાઈ અને તેમના પત્ની શાંતુબેનને પણ માર મારી, મૂઢ…

Read More

ભીંડા ગામે રસ્તા બાબતે વૃદ્ધ પર હુમલો: બે બંધુઓ સામે ગુનો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ભીમશીભાઈ ખીમાભાઈ કારેથા નામના 66 વર્ષના વૃદ્ધએ પોતાની ખેતીની જમીનમાં પોતાની જાતે રસ્તો બનાવ્યો હતો. આ રસ્તા પર કથિત રીતે દબાણ કરવામાં આવતા આ અંગે ફરિયાદી ભીમશીભાઈએ આરોપી દેવશીભાઈ ખીમાભાઈ કારેથા અને આશિષ ખીમાભાઈ કારેથાને દબાણ નહીં કરવાનું…

Read More

પોરબંદરની સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટીયા સોનાની બિસ્કીટની માયાજાળમાં ફસાયા: રુ. 3.50 લાખની ઠગાઈ

ટોળકીના પ્રિન્સ નામના ટેકનિકલ ડોન અને કાનજી ઉર્ફે આરીફ નામના ભુજ શહેરના એક ગઠિયા સહિતની ટોળકી સામે ગુનો દાખલ પોરબંદરલોકોને કોઈ અજબ ગજબ ના ફાયદા વાળી સ્કીમ બતાવવામાં આવે તો તે અજાણી વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ કરીને પૈસા આપી દેતા હોય છે. પોરબંદરના સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટિયાને સોનાનું બિસ્કીટ આપવાની આકર્ષક માયાજાળમાં ફસાવીને બિસ્કીટના…

Read More