નવા રતનપરના આદર્શવાદનો સ્તંભ ધરાશાયી: ગાંધીવાદી સમાજસેવક રૈયાભાઈ મીઠાભાઈ જેઠવાની ચિરવિદાય
Video Courtesy: Unknown પોલીસ અધિકારીની નોકરી ઠુકરાવી સાદગીનો માર્ગ અપનાવનાર ૮૧ વર્ષીય ‘રૈયા દાદા’એ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી ગત શુક્રવારે રજા મળ્યા બાદ ઘરે સારવારના બીછાને અંતિમ શ્વાસ લીધા; ૩ એપ્રિલે ઉત્તરકારજ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરગુજરાત રાજ્યના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા આઠ દાયકાથી ગામના સામાજિક…
