Saturday June 21, 2025

આજે શિવરાત્રી અને… યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫                દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ […]

ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું

– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે […]

દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

કુંજન રાડીયા, જામખંભાળિયા       દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રાણીબેન બાબુભા નાયાણી નામના 80 વર્ષના વૃદ્ધા રવિવારે તેમના ઘરે હતા. ત્યારે મેવાસા ગામનો રૂપસંગભા માણેક અને દેવપરા ગામનો દેવાભા સુમણીયા નામના બે શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ થયેલી એક માથાકૂટમાં તેણીના પુત્ર ભરતભાએ પંચમાં સહી કરી હોવાથી આરોપીના ભાઈ તથા મિત્રો ગુજસીટોકના […]

દેવભૂમિ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ સંદર્ભે “આપ” દ્વારા નવતર વિરોધ

ફંડ માટે લોકો પાસેથી નાણા એકત્ર કર્યા… રામધૂન બોલાવી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

કલ્યાણપુરમાં સાસુ-સસરાને માર મારતા જમાઈ સહિત ચાર સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા      કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સાજણભાઈ મણીલાલ રાઠોડ નામના 45 વર્ષના દેવીપુજક યુવાને કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા ભાવેશ નાથાભાઈ પરમાર, ભીખુભાઈ નાથાભાઈ, દુદાભાઈ પરસોતમભાઈ અને પરસોતમભાઈ સાજણભાઈ પરમાર સામે પાઈપ અને લાકડી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તેમજ ફરિયાદી સાજણભાઈ અને તેમના પત્ની શાંતુબેનને પણ માર મારી, મૂઢ […]

ભીંડા ગામે રસ્તા બાબતે વૃદ્ધ પર હુમલો: બે બંધુઓ સામે ગુનો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ભીમશીભાઈ ખીમાભાઈ કારેથા નામના 66 વર્ષના વૃદ્ધએ પોતાની ખેતીની જમીનમાં પોતાની જાતે રસ્તો બનાવ્યો હતો. આ રસ્તા પર કથિત રીતે દબાણ કરવામાં આવતા આ અંગે ફરિયાદી ભીમશીભાઈએ આરોપી દેવશીભાઈ ખીમાભાઈ કારેથા અને આશિષ ખીમાભાઈ કારેથાને દબાણ નહીં કરવાનું […]

Back to Top