ખંભાળિયામાં વિના મૂલ્યે છાશ સાથે શ્રીખંડનું વિતરણ કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં સલાયા ગેઈટ ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળામાં વિના મૂલ્યે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આજરોજ રવિવાર તા. 19 ના રોજ અક્ષય તૃતીય અને શ્રી પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીં છાશનો લાભ મેળવતા કાર્ડ ધારક પરિવારોને છાશ સાથે શ્રીખંડનું પણ વિતરણ…
