કંચનપુર ગામે અબડાપીરડાડા અને મોડપીરડાડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી અબડાપીરડાડા અને મોડપીરડાડાની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 દિવસીય ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે તા. ગુરુવાર 26 ના રોજ સવારે વાડાસડાની ભાદર નદીના કાંઠેથી આ નગરયાત્રા (શોભાયાત્રા) પ્રારંભ કરવામાં આવશે….
