Christ@Krishna # નાતાલની રજામાં યાત્રાધામ દ્વારકા ભાવિકોની કતાર : તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા
– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ – – દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ – જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫ આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત…
