ભાણવડ નજીક કપાસ મિલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ
– ફાયર ફાયટર સ્ટાફની નોંધપાત્ર જહેમત – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ભાણવડ વિસ્તારમાં આવેલી એક કપાસ મિલમાં ગઈકાલે એકાએક આગ ભભૂકી ઉઠતા થોડો સમય નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવની ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ત્રણ પાટીયા પાસે સ્થિત મુરલીધર…
