ખંભાળિયાની વિજય હાઈસ્કૂલનું ગૌરવ : એન.સી.સી. કેડેટ્સની બી.એસ.એફ અને આર્મીમાં પસંદગી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
કિલેશ્વર નેસ ખાતે માનવ હાડપિંજર પડ્યા હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળેલા હાડપિંજર અંગે પોલીસ તપાસ બે અજાણી વ્યક્તિએ લાંબા સમય પૂર્વે અગમ્ય કારણોસર આંબલીના ઝાડ સાથે સફેદ સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પ્રાથમિક રીતે જાહેર ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. પ્રશાંત બ્રહ્મભટ્ટએ…
મહિલાએ ગાળો બોલવાની ના પાડી તો વાછોડાના શખ્સે ખંભાળિયાની મહિલા સાથે રહેલા એક માણસ સાથે જપાજપી પણ કરી નાખી પોરબંદરખંભાળિયા થી પોરબંદર જઈ રહેલી એક બસ બગવદર નજીક સોઢાણા ગામ પાસે પહોંચતા મધ્યપ્રદેશ વતની એવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતી એક મહિલાએ તેની બાજુમાં બેઠેલા પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક શખ્સને થોડી…
સરપંચે પોતે પોતાના હાથમાં પાઇપ ધારણ કર્યો અને… પીજીવીસીએલનું ટીમવર્ક: પીજીવીસીએલની ટીમ ગોસા ગામે વીજ બીલની ઉઘરાણી અને ચેકિંગ કરવા માટે ગઈ હતી સરપંચનું ટીમ વર્ક : પીજીવીસીએલની ટીમે ચેકિંગના જે ફોટા અને વીડીયો-ઓડિયો રેકોર્ડ કર્યા હતા તે પણ કઢાવી નાખ્યા ગોસાના સરપંચ પોલાભાઈ અને તેમની ટીમ સામે પીજીવીસીએલની ટીમે ફરિયાદ નોંધાવી પોરબંદરએક તરફ ભારતીય…
કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી પોરબંદરપોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…
રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ પોરબંદરકુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે…
ભાવનગરસૌરાષ્ટ્રમાં દ્વારકાના જામ ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે અને આ સંમેલનમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ભાવનગરના કિસાન નેતા એવમ્ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીએ આહવાન આપ્યું છે. કિસાન નેતા ભરતસિંહ પોપટભા વાળાએ જણાવ્યું કે તા.૩૦/૧/૨૦૨૫ ને ગુરુવારે સવારે ૯/૩૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકા…
તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે “Nothing Like Voting, I Vote For Sure” થીમ પર યોજાશે કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, બુથ લેવલ ઑફિસર્સ, યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે ગાંધીનગરતા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે ગાંધીનગરરાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ…