અમદાવાદ અમદાવાદમાં ભાવનગર ડિવિઝનમાં આવતા સરખેજ રેલવે સ્ટેશનની સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સુંદર બની જતા યાત્રીઓને ભારે સુવિધાઓ મળી રહી છે પરંતુ છેલ્લા દિવસોમાં સરખેજ રેલવે સ્ટેશનનું બિલ્ડીંગના ઉપરના ભાગે આવેલું બોર્ડ વાંદરાઓએ તોડી નાખ્યું છે અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયું છે તેના કારણે સરખેજના બદલે સરખજ વંચાઈ રહ્યું છે. સરખેજના […]
Tag: GUJARAT
સણોસરા આરોગ્ય કેન્દ્રમાં વિદ્યાર્થીઓની મુલાકાત
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૩-૧૨-૨૦૨૪ સણોસરા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગ્રામીણ અભ્યાસક્રમ સ્નાતક ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. અધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિત સાથે આરોગ્ય કેન્દ્રનાં તબીબી અધિકારી શ્રી આશિયાબેન હુનાણી દ્વારા દર્દીઓ અને સારવાર પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અંહિયા શ્રી મિતેશભાઈ ગોસ્વામી તથા શ્રી ભરતભાઈ લુણી દ્વારા પણ વિગતો આપવામાં આવી.
પોરબંદરમાં 7 ચિત્રકારોનું પ્રદર્શન અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદધાટિત
નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન તારીખ 14 તથા 15 સવારે 10 :00 થી 1.00 તથા બપોરે 4.00 થી 8:30 દરમિયાન ખૂલ્લું રહેશે ગુજરાત લલિત કલા અકાદમીના સહયોગથી સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના 36 જેટલા ચિત્રો પ્રદર્શિત પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી […]
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની તમામ ખેત જણસને ટેકાના ભાવથી ખરીદવાની જાહેરાત
દેશના ખેડૂતોના હિતમાં લીધેલ કેન્દ્ર સરકારના નિર્ણયને ભાવનગર મહાનગર કિસાન મોરચાએ હરખભેર વધાવ્યો પોરબંદર ખેડૂતોના હિતને સર્વોપરી માનનાર ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈ મોદી સરકારે વધુ એક વાર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. ગત શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સંસદમાં જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માટે માત્ર ૨૨ મોટી જણસીઓ જ નહીં […]
બોખીરામાં ટ્રક ડ્રાઇવર ઉપર ઘોડાગાડીનો હુમલો
ઘોડાગાડીએ ફરિયાદીને ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી, ઝપાઝપી કરી, છરીથી ઇજા કર્યાની ફરિયાદ પોરબંદરબોખીરામાં ઘોડાગાડી તરીકે ઓળખાતા એક શખ્સે પ્રકાશ નામના એક 24 વર્ષના ટ્રક ડ્રાઇવર યુવક ઉપર છરીથી હુમલો કર્યાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં પ્રકાશમાં આવી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલેપ્રકાશ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૨૪, ધંધો: ટ્રક ડ્રાઈવીંગ, રહે. બોખીરા […]
મેડીકલ સાઘનો જરૂરીયાત મંદ લોકો ને આપવાના કાર્યક્રમ નો શુભારંભ જુની હળીયાદ ગામે કરવામાં આવેલ.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલા મંડળ ની કામગીરી સરસ રીતે ચાલી રહી છે. જે અંતર્ગત મુંબઈ ના જાણીતા દાતા અને બગસરા ના વતની શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા ના આર્થિક સહયોગ થી જ્યોતી મહિલા વિકાસ સંગઠન જુની હળીયાદ દ્રારા , જરૂરીયાત મંદ લોકો ને મદદરૂપ થવા માટે વિવિધ મેડીકલ સહાયક સાઘનો […]
તેરા તુજકો અર્પણ
30.63 લાખના વાહનો અને 68,000ના 3 ફોન લોકોને પરત કરતી પોરબંદર પોલીસ પાર્ટ એ.બી.સી.નો રૂ.૩૦,૬૩,૦૦૦નો મુદ્દામાલ અને “CEIR” પોર્ટલના ઉપયોગથી રૂ.૬૮,૦૦૦/-ના ૩ ફોન શોધી કાઢી મુળ માલીકને સોપી આપતી હાર્બર મરીન પોલીસ લોકોના ખોવાયેલા ફોન ટ્રેકિંગમાં મૂકીને પોલીસે શોધી આપ્યા અને જે તે સમયે કબજે લેવાયેલા વાહનો પણ કોર્ટના હુકમથી પરત કર્યા પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ […]
મંડેર-કડછ માર્ગે જુગાર રમતો એક શખ્સ ઝડપાયો
તે કોની સાથે વરલી મટકાનો જુગાર રમતી રહ્યો હતો તેની પોલીસને તલાશ? પોરબંદર પોલીસે તા.૧૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮/૪૦ મંડેર ગામથી કડછ જતા રસ્તા પર પુલીયા પાસે જાહેરમાં વરલી મટકા રમતા શાંતિ બાલસ નામના એક શખ્સને ઝડપી લીધો હતો. તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે હજુ ભોળી પોલીસને ખબર પડી નથી. પોલીસ સુત્રો […]
She on the Sea
કાનૂન જ્ઞાનદાન પોરબંદરની હીરાવંતી કંપનીમાં મહિલા સંબંધીત કાયદાઓનું જ્ઞાન પીરસતી પોલીસ ડીવાયએસપી ઋતુ રાબાની રાહબરીમાં મહિલાઓએ કેવા સંજોગોમાં કયા કયા કાયદાઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું મહિલાઓને જ્ઞાન અપાયું પોરબંદરપોરબંદર સી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક / સી ટીમના […]
મંડેર-કડછ માર્ગે જુગાર રમતો એક શખ્સ ઝડપાયો
તે કોની સાથે વરલી મટકાનો જુગાર રમતી રહ્યો હતો તેની પોલીસને તલાશ? પોરબંદર પોલીસે તા.૧૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮/૪૦ મંડેર ગામથી કડછ જતા રસ્તા પર પુલીયા પાસે જાહેરમાં વરલી મટકા રમતા શાંતિ બાલસ નામના એક શખ્સને ઝડપી લીધો હતો. તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે હજુ ભોળી પોલીસને ખબર પડી નથી. પોલીસ સુત્રો […]
