Headlines

દ્વારકામાં ટોકન વગરના માછીમાર હાસમ સામે ગૂનો દાખલ

જામ ખંભાળિયાદ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા અને માછીમારી કામ કરતા હાસમ હુસેનભાઈ ઇસ્માઈલ પટેલીયા નામના 40 વર્ષના યુવાને પોતાની અહમદી નામની બોટ દરિયામાં બીજી અન્ય હોડી સાથે ટકરાય અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફુલ સ્પીડમાં ચલાવી હતી. આટલું જ નહીં, ઉપરોક્ત માછીમાર દ્વારા માછીમારી કરવા માટે દરિયામાં જવા અંગેનું ટોકન લીધા વગર દરિયામાં જઈને લાયસન્સની…

Read More

ખંભાળિયા, સલાયા, ભાણવડમાંથી જુગાર રમતા 7 ઝડપાયા, 1 ફરાર

જામ ખંભાળિયાખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા અજય જયંતીભાઈ ગોદળીયા અને કમલેશ દિનેશભાઈ ગોદળીયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે મોડી રાત3 ગંજીપાના વડે જુગાર રમી રહેલા રસીદ આદમ સંઘાર, નજીર દાઉદ સુંભણીયા, ઈશાક ઓસમાણ ચમડિયા અને મહેબૂબ સુમાર ગજીયા…

Read More

પોરબંદરમાં ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું

પોલિસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અઠવાડિયા સુધી પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અપીલ પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ…

Read More

પાલિતાણા: ખેલ મહાકુંભની રમતોમાં નાની રજસ્થળી શાળાના ખેલાડીઓ છવાયા

નાની રાજસ્થળી કે. વ. શાળા તા. પાલીતાણા ની ખેલ મહાકુંભ 3.0 માં તાલુકા કક્ષાએ અનોખી સિધ્ધિ હરેશ જોષી, કુંઢેલી 48000 ના રોકડ રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે. ખો -ખો અંડર -૧૪ ભાઈઓ તથા બહેનો વિજેતા બન્યા છે. વોલીબોલ અંડર -૧૪ ભાઈઑ તથા બહેનો વિજેતા શાળાના આચાર્ય સુરેશભાઈ ગોટી ,સી.આર.સી.કો. જે. કે. ચૌહાણ કોચ અશરફ બાવળીયા…

Read More

તલગાજરડામાં યોજાયેલા સમારોહમાં 35 શિક્ષકોને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ

હરેશ જોષી, મહુવા મહુવા તાલુકાના તલગાજરડાની તપોભૂમિમાં દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંઘ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજે આ કાર્યક્રમ પૂ.મોરારીબાપુના સાંનિધ્યમાં તલગાજરડાના ચિત્રકૂટ ધામ પ્રભુ પ્રસાદ કેન્દ્ર ખાતે યોજાઈ ગયો.સમારોહમાં સ્વાગત તા.શિ.સંઘ પ્રમુખશ્રી મનુભાઈ શિયાળ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સંઘના મહામંત્રી જૈમીનભાઇ પટેલે આ…

Read More