પોરબંદર જિલ્લામાં પાણી પુરવઠા યોજના હેઠળ ૧૪૭ ગામોને પાણી આપવા માટે ૬ જૂથ યોજના કાર્યરત
જિલ્લા પાણી પુરવઠાની રાણાવાવ ગ્રુપ યોજના અંદાજિત રૂ.૧૧૨ કરોડ કામો તાંત્રિક ચકાસણી સમિતિમાં હાલ મંજૂરી હેઠળ ચોમાસા દરમિયાન રાણાવાવ ગ્રુપ યોજના લાઈનમાં ભંગાણ થતાં ૨૧ ગામો શુદ્ધ પીવાના પાણી વંચિત ન રહે તે વૈકલ્પિક વ્યવસ્થા કરીને પાણીનું વિતરણ કરાયું પોરબંદરપોરબંદર જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ૩ તાલુકાના ૧૪૭ ગામોને પાણી પુરવઠો આપવા માટે ૬…
