Headlines

મેયર ભરતભાઇ બારડના માતા સ્વ. ગીરજાબેનનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો

ભાવનગરતારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર મહાનગરના મેયર ભરતભાઇ બારડના માતુશ્રી સ્વ. ગિરજાબેન મણીભાઈ બારડનું ૮૧ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાયા હતાં. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ…

Read More

પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેચતા બે વ્યક્તિઓની ધરપકડ

પશુઓને ઘાસચારો નાખવાના સ્થળની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા ન થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ પોરબંદરપોરબંદરમાં તંત્ર દ્વારા પશુઓને લોકોએ લોકોએ કઈ જગ્યાએ ઘાસચારો નાખવો તેનું કોઈ ચોક્કસ સ્થળ ફિક્સ કર્યા વગર જાહેરમાં ઘાંચ ઘાસચારો ચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો અમલ શરૂ કરી દીધો છે તેનો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યો છે અને લોકોમાં ભયંકર…

Read More

પોરબંદરના ખારવાડમાં ઘરનો દરવાજો ખખડતા ચાર વ્યક્તિઓએ યુવકને માર માર્યો

યુવકને ધક્કો મારીને પછાડી દેવામાં આવતા માથામાં ભારે ઈજા થઈ પોરબંદરપોરબંદરમાં અમુક વિસ્તારમાં તો તમારા ઘરનો દરવાજો જરા મોટી અવાજે ખખડે તો પણ માથાભારે તત્વો તમને ખખડાવી નાખે છે અને ક્યારેક તો ધબધબાવી પણ નાખે છે. હદ થઈ ગઈ કહેવાય. પોરબંદરના ખારવા વાળ દરજી ફળિયામાં એક વ્યક્તિના ઘરનો દરવાજો ભટકાવાનો અવાજ અવારનવાર આવતો હોવાને કારણે…

Read More

પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા

A Violent Affair Story [[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]] પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતાં જીવલેણ હુમલાનો…

Read More

પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો

A Violent Love Story [[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]] પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા પોરબંદરપોરબંદર બોખીરાના કરણ કારાવદરા નામના…

Read More

વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે ભાગવત સપ્તાહ

ઈશ્વરિયા, મૂકેશ પંડિત શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે આગામી ગુરુવારથી ભાગવત સપ્તાહ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સિહોર તાલુકાનાં તરકપાલડી ગામે ગોહિલ પરિવાર દ્વારા થયું છે. આગામી ગુરુવાર તા.૨થી બુધવાર તા.૮ દરમિયાન આ ભાગવત સપ્તાહમાં સંતો મહંતો સાથે ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ જોડાશે.

Read More

લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી

લોકભારતી સણોસરામાં વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ શ્રી વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિકોત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા…

Read More

રાળગોનની શાળામાં છાત્રોએ ભૂંગળા બટેટા/પાણીપુરી/મેગી/પાસતા/ગુલાબ જાંબુ/ભેળ/આલુ પરોઠા/ઓળો રોટલો/ચા/કોફી/બદામ ચેક/સેવ ખમણ પકોડા/ સેન્ડવિસ બનાવ્યાં

વાનગી સ્પર્ધામાંવિદ્યાર્થીઓની કલા જોઈને શિક્ષકો આફરીન થઈ ગયા હરેશ જોષી – કુંઢેલીગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમાં ઘોરણ 1 થી 12 ના વિદ્યાર્થી દ્વારા વાનગી સ્પર્ધાનુ આજરોજશાળામાં અભ્યાસ કરતા ભાઈઓ બહેનો દ્વારા યોજાયેલ સહ અભ્યાસિક પ્રવૃતિઓના ભાગ રૂપે યોજાયેલ વાનગી સ્પર્ધા યોજાઇ હતી . જેમાં કુલ 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.અને અવનવી રસોઈની વાનગીઓ બનાવવામાં આવેલ હતી.જેમા…

Read More

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો

ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું ૯૨ વર્ષની ઉંમરે નિધન થતા, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના…

Read More

ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘વીર બાલ દિવસ’ સફર એ શહાદત અંતર્ગત ફિલ્મ દર્શાવવામાં આવી

ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો જોઈને ઉપસ્થિત મહાનુભાવો સહિત દર્શકો ભાવુક બન્યા ભાવનગરશીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ બાબા ફતેહસિંહજી અને જોરાવરસિંહજીની શહાદતની ગૌરવગાથા નિમિતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૨૬ ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવાનું જાહેર કરેલ, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપ દ્વારા તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ અને ગુરુવારના રોજ રૂપાણી સર્કલ…

Read More