INDIA
[[ઓન પેપર ઉત્તરક્રિયા]] પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો
પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી. પોરબંદરગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ…
[[ નુસરત-નિઝામ નેટવર્ક]] જામનગરની નુસરત સૈયદનો ગાંજો પોરબંદરમાં નિઝામ પાસેથી ઝડપાયો
રૂ 19 હજારના મુદ્દામાલ સાથે નિઝામ બુખારીની ધરપકડ નુસરતને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન ભારતના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહેલી પોરબંદર પોલીસ ગુજરાતના વિવિધ ભાગોમાંથી ઢગલા મોઢે પોરબંદરમાં ઠલવાય છે ગાંજો: ક્યારેક પકડાય છે અને ક્યારેક પોલીસને મળે છે ઠેંગો પોરબંદરદેશના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરીને…
ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” :પ્રાચી જાધવ
વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી “ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના…
પોરબંદરમાં ઘરમાં ઘુસી ધમકી આપનાર સાગર દિનેશ ઝડપાયો
પોરબંદરઉદ્યોગનગર પોલીસના એક ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ભુંડીગાળો આપી મારી નાખવાની ઘમકી આપવાના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર એલ.સી.બી.એ પકડી લીધો છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં…
રાજકોટમાં ખાનગી બોરવેલની તમામ બાબતો લોકોએ પોલીસ સમક્ષ જાહેર કરવી પડશે
રાજકોટખુલ્લા બોરને કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની હદમાં બનતા જીવલેણ અકસ્માતો અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ નીચે મુજબના આદેશો તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધી જારી કર્યા છે.જે અનુસાર જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવેલ છે તે અંગેની જાણ જમીન માલિક/બોર માલિક તથા બોર બનાવતી એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા…
પોરબંદરમાં સ્વીડનથી આવેલ એનઆરઆઈનો 70 હજારનો ફોન ગણતરીની કલાકોમાં શોધી આપતી પોલીસ
પોરબંદરપોરબંદરની મુલાકાતે આવેલા એનઆરઆઈ પારુલબેન ઇશ્ર્વરભાઇ મેણંદભાઇ સીસોદીયા (ઉ.વ ૫૧, રહે. સ્વીડન)તેમના પતિ ઇશ્ર્વરભાઇનો આઇફોન મોબાઇલ ફોન કિં.રૂ.૭૦,૦૦૦/- નો કમલાબાગ બેંક ઓફ બરોડા થી જ્યુબેલી જનકપુરી સોસાયટી સુધી રીક્ષામાં બેસી જતી વખતે રીક્ષામાં જ પડી ગયેલ હોય જેથી નેત્રમ- કમાન્ડ & કંટ્રોલ સેન્ટર પોરબંદરનો સંપર્ક કરતા નેત્રમ ઈન્ચાર્જ પીએસઆઇ આર.ડી.ચૌહાણની સુચના મુજબ નેત્રમ શાખા સ્ટાફ…
રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
રાજકોટરાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ ફરમાવ્યો છે.શહેર પોલિસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશનરની કચેરી, જિલ્લા કલેક્ટરની કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, રાજકોટ શહેર…
રાજકોટની અપહૃત તરૂણીની ભાળ આપવા પોલીસની જાહેર અપીલ
રાજકોટરાજકોટના ભગવતીપરાના રહેવાસી સરોજબેન જીવણભાઈ દેથરિયાની ૧૬ વર્ષીય દીકરીનું તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૬:૦૦ વાગ્યાના અરસામાં ભગવતીપરામાં પોતાના ઘરેથી અપહરણ થયેલ છે. આરોપી લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની બાતમી મળી છે. તેમના વિષે કોઈ જાણકારી મળે તો બી.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સંબંધે હથિયારબંધી
રાજકોટઆગામી દિવસોમાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારોની ઉજવણી થનાર છે, તેમજ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો-સંગઠનો દ્વારા આંદોલનો, રેલી-ધરણા જેવા કાર્યક્રમો અપાતા હોય છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હથિયારબંધી…
