ખંભાળિયાથી પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રસ્થાન કરતા ભક્તોને વિદાયમાન અપાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫            હિન્દુ ધર્મના આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક સમાન પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા ખંભાળિયા સહિત સમગ્ર પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયા હતા અને શ્રદ્ધાની ડૂબકી મારી હતી. આ સાથે આજરોજ ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, કિશાન મોરચા પ્રમુખ માનભા જાડેજા, શૈલેષ જગતિયા, નિકુંજભાઈ વ્યાસ,…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું રહ્યું આકર્ષણ

સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ લેતાં ભાવિકો મૂકેશ પંડિત, પ્રયાગરાજ શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ પ્રયાગરાજમાં સનાતનપર્વ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું આકર્ષણ રહ્યું છે. સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. દર બાર વર્ષે અલગ અલગ ચાર સ્થાનો પર યોજાતાં કુંભમેળા અંતર્ગત આ વર્ષે તીર્થસ્થાન પ્રયાગરાજમાં યોજાયેલાં મહાકુંભમેળામાં કરોડો ભાવિકોએ…

Read More