દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કિશન-વિશાલ-સચિનને પાસા : કચ્છ, પાલનપુર અને વડોદરામાં જેલવાસ અપાયો

– ખંભાળિયાના ત્રણ શખ્સોને પાસા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.       આ અંગે…

Read More

રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને…

Read More

સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – શ્રી મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરતાં ભાવિકો કોટેશ્વર, મંગળવાર તા.૧૮-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે,…

Read More

નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરતાં મોરારી બાપૂ: ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા થયું વંદના અભિવાદન

નારાયણ સરોવર સોમવાર તા.૧૭-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુએ નારાયણ સરોવર શ્રી ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. ભારતનાં પશ્ચિમ છેડે કચ્છનાં સુપ્રસિદ્ધ નારાયણ સરોવર શ્રી ત્રિવિક્રમરાયજી મંદિરમાં શ્રી મોરારિબાપુએ દર્શન પૂજન કરેલ.અંહિયા આ તીર્થસ્થાન ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું….

Read More

સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે : મોરારી બાપૂ

કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં નારાયણ સરોવર, સોમવાર તા.૧૭-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) કોટેશ્વર નારાયણ સરોવરમાં ‘માનસ કોટેશ્વર’ રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. કચ્છની ધરતી પર તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં…

Read More

કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન

સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ કોટેશ્વર શનિવાર તા.૧૫-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો છે. ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર શ્રી ઝુલેલાલ…

Read More