દ્વારકા ખાતે કાયદાકીય જાણકારી અને માહિતી માટે જામનગર ઝોનની એક દિવસીય તાલીમ યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૬ ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશનની કચેરી, ગાંધીનગર દ્વારા જામનગર ઝોનમાં આવતા જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના તમામ સરકારી વકીલો, સરકારી તબીબો, પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટઓ, સર્કલ ઓફિસરો માટે તાજેતરમાં એક દિવસીય તાલીમનું આયોજન દ્વારકા ખાતે લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું….
