મહેસાણામાં ચૂંટણી પૂર્વે લોહીની હોળી: ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણમાં એકની હત્યા
ભાજપ ઉમેદવારના ભાણા પર છરી વડે જીવલેણ હુમલો, સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ધ ગ્રેટ વર્લ્ડ, મહેસાણા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં રાજકીય હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણાની…
