Headlines

પહેલી ધારની વાત – નારન બારૈયા – જુગારધારા માંગે સુધારા

[ કોઈ હારવા કે જીતવા વાળું તો જોઈએ તે છતાં… ] કોઈ માણસ એકલો એકલો જુગાર કઈ રીતે રમી શકે? જવાબ નં.1 : પોલીસ આરોપીને રમાડે છે… જવાબ નં. 2 : આરોપી પોલીસને રમાડે છે… જવાબ નં. 3 : આરોપી-પોલીસ બધાને રમાડે છે જવાબ નં. 18 : તપાસ દરમિયાન પોલીસ કોઈ એક લેવલ પર આવીને…

Read More

નિષ્ફળ પોલીસ V/s સફળ જુગારી

કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે પોરબંદરકોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ…

Read More

રાજકોટ શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

રાજકોટરાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે માઇક સીસ્‍ટમવાળાઓએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો મુજબ ધ્‍વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્‍વયે ધ્‍વનિની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, તેનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ છે. એરીયા કોડ વિસ્‍તાર ડેસીબલ (DB(A)Leqસવારના કલાક…

Read More

ભયજનક જળાશયોમાં નહાવા તથા ભીડ કરવા પર પ્રતિબંધ

રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો છે, જે ૨૮ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.જેમાં આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે,આજી નદીનો કાંઠો, ભગવતી…

Read More

ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન

રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્‍તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્‍કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્‍હા આચરતા હોય છે, તેમની…

Read More

ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પોરબંદરમાં ઘરમાં ઘુસી ધમકી આપનાર સાગર દિનેશ ઝડપાયો

પોરબંદરઉદ્યોગનગર પોલીસના એક ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ભુંડીગાળો આપી મારી નાખવાની ઘમકી આપવાના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર એલ.સી.બી.એ પકડી લીધો છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં…

Read More

પોરબંદરમાં સ્વીડનથી આવેલ એનઆરઆઈનો 70 હજારનો ફોન ગણતરીની કલાકોમાં શોધી આપતી પોલીસ

પોરબંદરપોરબંદરની મુલાકાતે આવેલા એનઆરઆઈ પારુલબેન ઇશ્ર્વરભાઇ મેણંદભાઇ સીસોદીયા (ઉ.વ ૫૧, રહે. સ્વીડન)તેમના પતિ ઇશ્ર્વરભાઇનો આઇફોન મોબાઇલ ફોન કિં.રૂ.૭૦,૦૦૦/- નો કમલાબાગ બેંક ઓફ બરોડા થી જ્યુબેલી જનકપુરી સોસાયટી સુધી રીક્ષામાં બેસી જતી વખતે રીક્ષામાં જ પડી ગયેલ હોય જેથી નેત્રમ- કમાન્ડ & કંટ્રોલ સેન્ટર પોરબંદરનો સંપર્ક કરતા નેત્રમ ઈન્ચાર્જ પીએસઆઇ આર.ડી.ચૌહાણની સુચના મુજબ નેત્રમ શાખા સ્ટાફ…

Read More

રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સંબંધે હથિયારબંધી

રાજકોટઆગામી દિવસોમાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારોની ઉજવણી થનાર છે, તેમજ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો-સંગઠનો દ્વારા આંદોલનો, રેલી-ધરણા જેવા કાર્યક્રમો અપાતા હોય છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હથિયારબંધી…

Read More