Headlines

22 ફેબ્રુઆરી ના રોજ વેરાવળથી બનારસ સુધી ચાલશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”

ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વેરાવળથી 22 ફેબ્રુઆરી, 2025ના રોજ વિશેષ ભાડા પર “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ…

Read More

ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બનારસ સુધી દોડશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”

ભાવનગરમુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “મહા કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09555/09556…

Read More

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 66મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 154 કેસોનું નિરાકરણ

ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ડિસેમ્બર 16, 2024 (સોમવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં “66મી પેન્શન અદાલત”નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 7 કેસો અને મંડળીય કચેરીના 147 કેસ સહિત…

Read More

ભાવનગર ડિવિઝનમાં હવે ઘરે બેઠા બનશે દિવ્યાંગોના રેલવે કન્સેશન કાર્ડ

ભાવનગરદિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજીની સુવિધાટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગોને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટમાં છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગોને ડીઆરએમ કચેરીએ આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગોને ઘરે બેઠા પાસ મળી શકે તે માટે “દિવ્યાંગજન કાર્ડ એપ” લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી, હેડક્વાર્ટર…

Read More

રેલ્વે લીલા, કપિ કૃપા: અમદાવાદમાં રાતનું સરખેજ દિવસે બની જાય છે “સરખજ”

અમદાવાદ અમદાવાદમાં ભાવનગર ડિવિઝનમાં આવતા સરખેજ રેલવે સ્ટેશનની સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સુંદર બની જતા યાત્રીઓને ભારે સુવિધાઓ મળી રહી છે પરંતુ છેલ્લા દિવસોમાં સરખેજ રેલવે સ્ટેશનનું બિલ્ડીંગના ઉપરના ભાગે આવેલું બોર્ડ વાંદરાઓએ તોડી નાખ્યું છે અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયું છે તેના કારણે સરખેજના બદલે સરખજ વંચાઈ રહ્યું છે. સરખેજના…

Read More

સુરક્ષિત પાટાઓ અને સ્માર્ટ ટ્રેનો : “ભવિષ્યમાં વધુ સુરક્ષિત યાત્રાઓ”

અનિલ કુમાર ખંડેલવાલ (આઈઆરએસઈ-1987)નિવૃત્ત હોદ્દેદાર સચિવ, ભારત સરકારવિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ વાત વિશેષરૂપે પ્રશંસનીય એટલે પણ છે, કારણ કે કોઈ પણ અન્ય દેશ પ્રત્યેક વર્ષે 1 લાખ કરોડ યાત્રી કિલોમીટર (પીકેએમ) અને લગભગ 685 કરોડ રેકોર્ડ યાત્રીઓનું રેલવે મારફતે…

Read More

ભારતીય રેલવે પર ટ્રેક નિરીક્ષણનું યાંત્રીકરણ: ભારતીય રેલ્વેના દરેક ઝોનને રેલ્વે ટ્રેકની દેખરેખ માટે ટ્રેક રેકોર્ડીંગ કાર આપવામાં આવશે

નવી દિલ્હી ભારતીય રેલવે (IR) એ ટ્રેક નિરીક્ષણના યાંત્રિકરણ ની દિશામાં પ્રગતિ કરી છે. આનાથી પરંપરાગત પદ્ધતિમાં સુધારો થયો જે મુખ્ય માણસો,પી-વે ગેંગ અને અન્યો દ્વારા મેન્યુઅલી તપાસ પર આધાર રાખતી હતી. માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેના દરેક ઝોનને રેલ્વે ટ્રેકની દેખરેખ માટે ટ્રેક રેકોર્ડીંગ કાર આપવામાં આવશે. આઈટીએમએસ શું…

Read More

ભારતીયો માટે સુરક્ષિત રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે હાઇ-ટેક રેલ કમ રોડ ઇન્સ્પેક્શન વ્હીકલ અને અત્યાધુનિક રેલ ટ્રેક હેલ્થ મોનીટરીંગ: રેલ્વે મંત્રી શ્રી અશ્વની વૈષ્ણવ

મંત્રીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનમાં ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું; કહે છે કે ટેક્નોલોજીનો ઉપયોગ ઘણા રેલ્વે કામદારો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે જેમ કે ટ્રેક મેન જેઓ હાલમાં તે જાતે કરી રહ્યા છે આ ટેકનોલોજી તમામ રેલવે ઝોનને આપવામાં આવી રહી છે; રેલ્વે 5 વર્ષની અંદર સમગ્ર દેશમાં તેને લાગુ કરવાનું લક્ષ્ય રાખે છે દર…

Read More