Headlines

ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે

લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા અપીલ માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય: રેલવે મુસાફરોના અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે: ડીજી આરપીએફ રેલવે મંત્રાલયે કેરળ અને મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી, જેમાં અનધિકૃત જથ્થાબંધ રેલવે ટિકિટ બુકિંગને સામાજિક ગુનો ગણાવ્યો હતો આ…

Read More

બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે પોરબંદરથી દોડતી 2 ટ્રેનો પ્રભાવિત થશે

ભાવનગર પશ્ચિમ રેલ્વેના બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય (RUB નું બાંધકામ) માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો ને રિશેડ્યૂલ અને રેગુલેટ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી દોડતી બે ટ્રેનોને પણ અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Read More

મહાકુંભ મેળા નિમિત્તે 11 જાન્યુઆરીએ ભાવનગર ટર્મિનસથી લખનઊ સુધી વન-વે સ્પેશિયલ ટ્રેન: બુકિંગ 9 જાન્યુઆરી (ગુરુવાર)થી શરૂ

ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ – લખનઊ વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09237 ભાવનગર ટર્મિનસ-લખનઊ વન-વે સ્પેશિયલટ્રેન નંબર…

Read More

મહાકુંભ મેળાના અવસર પર 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે એક વન-વે સ્પેશિયલ ટ્રેન

ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09229 ભાવનગર…

Read More

ડિસેમ્બર મહિનામાં ભાવનગર રેલવે મંડળમાંથી 16 કર્મચારી અને એક અધિકારી નિવૃત્ત થયા

ભાવનગરભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેમાં આ વર્ષનો 12મો સેવાનિવૃત્તિ વિદાય કાર્યક્રમ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં મંડળ કચેરીના બોર્ડ રૂમમાં યોજાયો હતો. ભાવનગર મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, વિવિધ વિભાગોના કુલ 16 કર્મચારીઓ અને 1 અધિકારી (ADEN/TMC) તારીખ 31.12.2024 ના રોજ વયમર્યાદા પૂર્ણ થવાને કારણે સેવાનિવૃત્ત થયા હતા, જેમાં સ્થાપના…

Read More

ભાવનગર રેલવે ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ

ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેનાથી મુસાફરોનો સમય બચશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 8 ટ્રેનો વર્તમાન નિર્ધારિત…

Read More

મહાકુંભ મેળાના અવસર પર ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે 3 વન-વે સ્પેશિયલ ટ્રેન

ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ…

Read More

રેલવે યાત્રાના અનુભવને ઉત્તમ બનાવવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનને મુખ્ય પ્રોત્સાહન

WR@125 : વાર્ષિક રાઉન્ડ અપ – પશ્ચિમ રેલવે 2024 રેલવે યાત્રાના અનુભવને ઉત્તમ બનાવવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનને મુખ્ય પ્રોત્સાહન ચર્ચગેટ ખાતેના પશ્ચિમ રેલવેના મુખ્યમથક બિલ્ડીંગનું બાંધકામ 1899 માં થયું હતું,તેણે જાન્યુઆરી, 2024 માં 125 વર્ષ પુરાં કર્યાંઆ ઐતિહાસિક સિદ્ધિનો ઉત્સવ એક મહીના સુધી મનાવવામાં આવ્યો પશ્ચિમ રેલવેની પ્રથમ નમો ભારત રેપિડ રેલવે ભુજ અને અમદાવાદ…

Read More

ભાવનગર ડિવિઝનના રેલવે કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી

ભાવનગરટ્રેન નંબર 09511 (પાલીતાણા-ભાવનગર) દરમિયાન સિહોર રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફરનો મોબાઈલ ફોન સ્ટેશન પર રહી ગયો હતો, જેને ગેંગમેનના કર્મચારીએ લાવીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં જમા કરાવ્યો હતો. જે મુસાફરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો તે સ્ટેશન ઓફિસે પૂછપરછ કરવા પહોંચ્યો ત્યારે સ્ટેશન માસ્તર શ્રી સંજીવજીએ તેને મોબાઈલ બતાવ્યો અને જરૂરી પૂછપરછ કરીને ખાતરી મેળવ્યા બાદ…

Read More