Headlines

ભાવનગરના શિહોર નજીક સખવદર ગામે રૂ. ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાના જથ્થા સાથે “ભોળા-શંભુ”ની ધરપકડ

વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૩ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને  રૂ. ૧૦.૯૨ કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ‘મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. ​ઘટનાની વિગત…

Read More

અગિયાળી જીવદયા હોસ્પિટલની આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સહિતના જૈનધર્મ ગુરુઓએ મુલાકાત લીધી

તદ્દન વિનામૂલ્યે પશુ પક્ષીઓની સારવાર કરતી સંસ્થાના કાર્યથી પ્રસન્નતા વ્યક્ત કરી મૂકેશ પંડિત, ઈશ્વરિયા રવિવાર તા.૧૫-૨-૨૦૨૬ ગોહિલવાડનાં અગિયાળીમાં જીવદયા હોસ્પિટલની આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સહિતના ધર્મ ગુરુઓએ મુલાકાત લીધી અને સેવા કાર્યની પ્રસન્નતા વ્યક્ત કરી. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલમાં આચાર્ય ભગવંત શ્રી ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબ, શ્રી દેવેન્દ્ર મહારાજ…

Read More

દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય

ચણાનું ખળુ લેતાં સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ મૂકેશ પંડિત, ઈશ્વરિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે. સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હલર યંત્ર સાથે સર્જાયેલ અકસ્માતમાં જીવ…

Read More

પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોત સિહોર, મંગળવાર તા.૧-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત છે. પશુપાલક…

Read More

તરસીંગડાના ડુંગર પર બિરાજમાન આઈ ખોડીયાર નો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો

કિશોર ચિમનાણી, સિહોર રાજરાજેશ્ર્વરી હાજરાહજૂર તરશીગડાના ડૂગર ઉપર બીરાજમાન “આઈ શ્રી તરશીગડા વાળા ખોડીયાર માતાજી”ના જ્ન્મ દિવસની માતાજીના સેવકો દ્નારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ મહાઆરતી સમયે માતાજી ના દશૅન કરી ભાવિકો એ ધન્યતા અનુભવેલ.

Read More

સિહોરમાં વધુ એક આરોગ્ય સુવિધા: ડો. મોહિત ચાવડાના ધન ગુરૂ રામદાસ કલીનીકનો પ્રારંભ

કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લાના શિહોર ખાતે વસંત પંચમી ના પાવન પર્વ નિમિત્તે સંત બધા થાયરાસિધ તેમજ સંત માતા અધ્ધી આમ્મા રાધા માતા ના આશીર્વાદ થી “દૅદી દેવાય ભવ:”જેનો મુદા લેખ છે તેવા ડૉ.મોહિત ભાઈ ચાવડા નુ મેઈન બજાર, સરકારી દવાખાના ની બાજુ મા”ધન ગુરૂ રામદાસ કલીનીક” નુ સંતો મહાત્મા અને વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં…

Read More