ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા
ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬ ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…
