ભાણવડમાં યુવાનની હત્યાના પ્રયાસ કરનારા શખ્સને દબોચી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આરોપી એવા મોટા કાલાવડ ગામના રહીશ હાર્દિક વેજાણંદભાઈ કનારા નામના…
