ખંભાળિયામાં આંબેડકર જયંતી નિમિત્તે મહારેલી યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫ બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના બુદ્ધ યુવક મંડળ દ્વારા સવારે 9 વાગ્યે મહારેલી યોજાઇ હતી. આ રેલી આંબેડકર ચોકથી શરૂ થઈ અને ચાંદાણી મસ્જિદ, નગર ગેઈટ, જોધપુર…
