મોવાણ ગામે રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરી – સ્તંભ ઉત્સવમાં ગયેલ મહિલાઓના ઘરેણાની તફડંચી
જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિરે સ્તંભ ઉત્સવમાં ગયેલા જુદા જુદા પાંચ મહિલાઓના રૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 15…
