તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 2)
તત્વભેદ ગુજરાતી ભાષા શીખવનારે ગુજરાતી કક્કાના સાચા ઉચ્ચારો કરી, વિદ્યાર્થીઓને સાચા ઉચ્ચારો શીખવવા જોઈએ. એ ઉચ્ચારણમાં અઘરા ધ્વનિઓમાં ‘સ’, ‘શ’, અને ‘ષ’ છે અને ‘ચ’,’છ’, ‘જ’, ‘ઝ’, પ્રમાણમાં સહેલા છે તેમ છતાં ‘જ’-‘ઝ’, ‘ચ’-‘છ’, અને ‘છ’-‘સ’ સમાન રીતે ઉચ્ચારી લોકો કક્કાની અઘુરી કેળવણી અભિવ્યક્ત કરે છે. એટલે સાચા ઉચ્ચારથી વાકેફ થવા પ્રયત્ન કરીએ. આજે એ…
