ખંભાળિયામાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન ખંભાળિયા ખાતે યોજાયેલી આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ગૌરીબેન હાથિયાના હસ્તે કરાયું હતું. …
