પેશાવરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: પ્રતિબંધિત સંગઠનના બે આતંકીઓ ઠાર
ધ ગ્રેટ વર્લ્ડ, પેશાવર. ૨૫ મે ૨૦૨૬ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય શહેર પેશાવરના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ મોડી રાત્રે એક મોટી સફળતા હાસલ કરી છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળો અને આતંકવાદ વિરોધી વિભાગની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં એક વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારના એક શંકાસ્પદ…
