ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધનતેરસે ભગવાન ધન્વંતરીનું વિધિવત પૂજન, શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ સહિતના ઉપસ્થિત
ડોક્ટર સેલ સહિત સમગ્ર શહેર સંગઠનની હાજરીમાં આયુર્વેદના આદિ પુરુષનું ભાવપૂર્વક પૂજન કરાયું ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે 6-11-2026, ધનતેરસના શુભ દિવસે ભગવાન ધન્વંતરીનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને શહેર ભાજપ ડોક્ટર સેલ સહિત સમગ્ર શહેર સંગઠન ઉપસ્થિત રહ્યું હતું. પૂજન દરમિયાન વિષ્ણુ પીઠ,…
