વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૨
ભાવનગર નિવાસી દેસાઈ સઈ સુથાર સ્વ. જેન્તીભાઈ સવજીભાઈ મકવાણા ના ધર્મપત્ની ગં.સ્વ. હેમલતાબેન જેન્તીભાઈ મકવાણા (ઉંવર્ષ ૭૬) તેઓ ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે તેઓ સતિષભાઈ,જીજ્ઞાબેન રમેશકુમાર ગોહેલ તથા પ્રીતિબેન હેમંતકુમાર સોલંકી (વરતેજ) ના માતૃશ્રી તે હસુમતીબેન, સ્વ. કિશોરભાઈ, જગદીશભાઈ, જ્યોતિબેન ચંદ્રકાંત રાઠોડ ના ભાભી થાય તે કુંદનબેન તથા ઇન્દુબેન ના જેઠાણી થાય તે મેહુલભાઈ, ચિંતનભાઈ,મિતુલભાઈ અવનીબેન હાર્દિકકુમાર માંડલિયા ના ભાભુ થાય તે અલ્પાબેન મેહુલ કુમાર તથા અંકિતાબેન મિતુલકુમાર મકવાણા ના મોટા સાસુ થાય તે દીપિકાબેન, ગૌરાંગભાઈ,ક્રિશ ના નાની થાય તે સ્વ. રમણીકભાઈ પરમાનંદદાસ રાઠોડ ના પુત્રી સ્વ પ્રભાબેન પરમાનંદદાસ મકવાણા, સુબોધભાઈ, સ્વ રાજેન્દ્રભાઈ કિરીટભાઈ રાઠોડ,સ્વ. હિંમતભાઈ, સ્વ.હર્ષદભાઈ ત્રિભોવનદાસ રાઠોડ ના બેન થાય બંને પક્ષની સાદડી તારીખ ૨૩/૦૨/૨૦૨૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ દેસાઈ સઈ સુથાર જ્ઞાતિની વાડી મતવાચોક ભાવનગર ખાતે રાખેલ છે.
ભાવનગરના હેમલત્તાબેન મકવાણાનું નિધન
