જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬
શુભ વિવાહ
ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીના શુભ લગ્ન
:: ચિ. વૈશાલી * ચિ. નિશાદ ::
જામ ખંભાળિયાના અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ધર્મેશભાઈ મંછારામભાઈ દેસાણીની સુપુત્રી ચિ. વૈશાલીના શુભ લગ્ન સરપદડ નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી હરિદાસ રવિદાસ સરપદડીયાના સુપુત્ર ચિ. નિશાદ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને ખંભાળિયામાં આવેલી પુષ્કર્ણા બ્રહ્મપુરી ખાતે યોજાયા છે.
