Headlines

ધક્કા નહીં ખાવાના: વાહનનો દંડ ઓનલાઇન ભરી દેવાનો આ રીતે

તમારા વાહન પર ઓનલાઇન દંડ જોવા કે ભરવા માટે નીચે આપેલ લિંક ખોલી વાહન નો નંબર પ્લેટ એટલે કે વિહિકલ નંબર નાખી આપેલ કેપચા એન્ટર કરો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે એન્ટર કરતા જ જો તમને કોઈ ઇ ચલણ ઇસ્યુ થયા હશે તો ડિસ્પ્લે પર આવી જશે. ત્યાંથી તમે તેની પ્રિન્ટ કાઢી શકો છો અને ઓનલાઈન પણ ભરી શકો છો. ઓનલાઈન ભર્યા બાદ તેની રીસીપ્ટની પણ પ્રિન્ટ કાઢી શકો છો. ઓનલાઇન ભરવા માટે ગૂગલ પે, ફોન પે જેવા વોલેટ નો પણ ઉપયોગ કરી શકો છો…..

https://echallan.parivahan.gov.in/index/accused-challan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *