મહાકુંભ પ્રયાગરાજ સંગમક્ષેત્ર, નયનરમ્ય અહર્નિશ…!

તસવીર કથા : મૂકેશ પંડિત, પ્રયાગરાજ

સંસારનો વિરાટ સનાતન મેળો, મહાકુંભમેળો…! પ્રયાગરાજમાં સ્નાન હેતુ પુરા વિશ્વમાંથી જે સ્થાન પર આસ્થાળુઓ ઉમટી રહ્યાં છે તે સંગમક્ષેત્ર દિવસ રાત દૈદીપ્યમાન રહ્યું છે. પ્રારંભનાં દિવસોમાં ધુમ્મસ, વાદળાં તેમજ વરસાદી વાતાવરણ બાદ સૂર્યનારાયણ પણ હવે તેજ પાથરી રહ્યાં છે. પ્રકૃતિનાં ઉજાસથી દિવસે અને વિદ્યુત પ્રકાશથી રાતે ભવ્ય ઝળહળાટ રહ્યો છે. મહાકુંભ પ્રયાગરાજ સંગમક્ષેત્ર, નયનરમ્ય અહર્નિશ…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *