ખંભાળિયા રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે સંજય આંબલિયા બિનહરીફ જાહેર
– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશનએ અત્રેની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રેક્ટિસ કરતા બધા વકીલોનું એક સંગઠન છે. જેમાં આ સંગઠન દ્વારા વકીલો અને અરજદારોને કોઈ તકલીફ ન પડે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવી શકીએ તે હેતુથી આ…
