વનાણા ટોલબુથ ખાતે હેલ્થ ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો
નેશનલ હાઇવે, ટ્રાફિક પોલીસ અને JCI દ્વારા આયોજન કરાયું માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત સેવા કાર્ય સંપન્ન પોરબંદરપોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં પરવાહ (care) માર્ગ સલામતી અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરીને રોડ સેફટી મંથ ઉજવવામાં આવે…
